મ્યુનિ.ને પ્રોપર્ટી ટેક્સની આવક 34% ઘટીને 802 કરોડ થઈ

મ્યુનિ.ને પ્રોપર્ટી ટેક્સની આવક 34% ઘટીને 802 કરોડ થઈ

DivyaBhaskar News Network

Apr 01, 2018, 03:40 AM IST
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસુલ કરાતા ટેક્સમાં પ્રોપર્ટી ટેક્સમાં રૂ. 802 કરોડની આવક થઇ છે જે વર્ષ 2016-17ની સરખામણીએ 34.57 કરોડનો ઘટાડો થયો છે જ્યારે પ્રોફેશનલ ટેક્સમાં રૂ.163.56 કરોડની અને વ્હીકલ ટેક્સમાં રૂ.14.32 કરોડની આવક થઇ છે. આ સામે ટેક્સચોરીના કિસ્સામાં અમદાવાદ શહેરમાં 29428 જેટલી સંપત્તિ સીલ કરવામાં આવી હતી. કોર્પોરેશનને વર્ષ 2017-18માં કુલ રૂ. 1057.32 કરોડની આવક પ્રાપ્ત થઇ છે.

ઝોનવાર આટલી આવક

મધ્ય રૂ.112.38

ઉત્તર રૂ.73.46

દક્ષિણ રૂ. 87.40

પૂર્વ રૂ.86.28

પશ્ચિમ રૂ.217.53

નવા પશ્ચિમ રૂ.224.40

કુલ રૂ.802.05

નોંધ : આવક કરોડમાં છે

X
મ્યુનિ.ને પ્રોપર્ટી ટેક્સની આવક 34% ઘટીને 802 કરોડ થઈ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી