સુવિધા | સાબરમતી વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ નંખાશે

સુવિધા | સાબરમતી વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ નંખાશે

DivyaBhaskar News Network

Apr 01, 2018, 03:40 AM IST
અમદાવાદ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોનન સાબરમતી વિસ્તારમાં જનપથ હોટલથી મોટેરા સ્ટેડિયમ સુધી રૂ. 19 લાખથી વધુના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ નાંખવામાં આવશે અને કેચપીટ બનાવાશે. ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી નિકાલ થઈ શકે અને નાગરિકોને હાલાકી નિવારી શકાય તે માટે શહેરના વિવિધ ભાગોમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ નાંખવામાં આવે છે.

X
સુવિધા | સાબરમતી વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ નંખાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી