નિર્ણય|અમદાવાદની10 ટ્રેનોમાં ટેમ્પરરી ધોરણે વધારાના કોચ

અમદાવાદ | પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની સિઝનમાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખી અમદાવાદની 10 ટ્રેનમાં ટેમ્પરરી...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 03:40 AM
નિર્ણય|અમદાવાદની10 ટ્રેનોમાં ટેમ્પરરી ધોરણે વધારાના કોચ
અમદાવાદ | પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની સિઝનમાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખી અમદાવાદની 10 ટ્રેનમાં ટેમ્પરરી ધોરણે એપ્રિલ અને મે મહિના દરમિયાન વધારાના કોચ જોડવાની જાહેરાત કરી છે. જેમાં બાંદ્રા જમ્મુતાવી એક્સપ્રેસ, બાંદ્રા દિલ્હી સરાઇ રોહીલા એક્સપ્રેસ, દાદર-ભૂજ એક્સપ્રેસ અને વલસાડ જોધપુર એક્સપ્રેસમાં એક થર્ડ એસી કોચ, બાંદ્રા ભુજ એક્સપ્રેસ, ગાંધીધામ પુરી એક્સપ્રેસમાં એક સ્લિપર કોચ, બાન્દ્રા-ભુજ અને બાંદ્રા હિસાર એક્સપ્રેસમાં એક સેકન્ડ એસી કમ થર્ડ એસી કોચ તેમજ બાંદ્રા જેસલમેર એક્સપ્રેસમાં એક સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે.

X
નિર્ણય|અમદાવાદની10 ટ્રેનોમાં ટેમ્પરરી ધોરણે વધારાના કોચ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App