રેલવે|5-8 એપ્રિલે અમદાવાદ ચેન્નઇ એક્સ.ના રૂટમાં ફેરફાર

અમદાવાદ | મધ્ય રેલવેના સોલાપુર ડિવિઝનમાં વકાવ - મધા વાડશીંજે સ્ટેશન વચ્ચે 15 કિમી લાંબા સોલાપુર દૌન્ડ રેલ...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 03:40 AM
રેલવે|5-8 એપ્રિલે અમદાવાદ ચેન્નઇ એક્સ.ના રૂટમાં ફેરફાર
અમદાવાદ | મધ્ય રેલવેના સોલાપુર ડિવિઝનમાં વકાવ - મધા વાડશીંજે સ્ટેશન વચ્ચે 15 કિમી લાંબા સોલાપુર દૌન્ડ રેલ સેકશનમાં રેલવે ટ્રેક ડબલિંગની કામગીરી ચાલી રહી છે. જેના પગલે એન્જિનિયરિંગ દ્વારા બ્લોક લેવાતા અનેક ટ્રેન બદલાયેલા રૂટ પર દોડશે. જેમાં 5-8 એપ્રિલે ચેન્નઈ અમદાવાદ એક્સપ્રેસ પણ વાયા ગુન્ટકલ બેલ્લારી ગડગ મીરરજ પુણેના પરિવર્તિત માર્ગ પર દોડશે.

X
રેલવે|5-8 એપ્રિલે અમદાવાદ ચેન્નઇ એક્સ.ના રૂટમાં ફેરફાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App