ગૌરવ|એશિયા પેસિફિક સિટી સમિટમાં અમદાવાદની પસંદગી

અમદાવાદ | યુ.એન-હેબીટેટ તથા જાપાનના ફુકવા સિટીના સહયોગથી 12મી એશિયા પેસિફિક સમિટ જુલાઇ-ઓગસ્ટ 2018માં ફુકવા સિટી ખાતે...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 03:40 AM
ગૌરવ|એશિયા પેસિફિક સિટી સમિટમાં અમદાવાદની પસંદગી
અમદાવાદ | યુ.એન-હેબીટેટ તથા જાપાનના ફુકવા સિટીના સહયોગથી 12મી એશિયા પેસિફિક સમિટ જુલાઇ-ઓગસ્ટ 2018માં ફુકવા સિટી ખાતે યોજાશે. આ સમિટમાં અમદાવાદ સહિત પાંચ શહેરોની પસંદગી કરવામાં આવી છે જે અમદાવાદ શહેરમાટે એક ગૌરવના બાબત ગણી શકાય. મેયર ગૌતમ શાહે જણાવ્યુ હતું કે અમદાવાદની ઉપરાંત ફુકવા, સુરબિયા,શેન્ઝેન અને મેલબોર્ન જેવા શહેરો પણ આ સમિટમાં ભાગ લેશે. વેશ્વિક સ્તરે શહેરીકરણની સમસ્યાના ઉકેલ તથા નાગરિકોને વધુ સારી સુવિધા પુરી પાડવાના હેતુથી આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરીકરણની સમસ્યાને ધ્યાનમાં લઇને ‘2030 એજેન્ડા ફોર સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ’ પ્લાન જાહેર કરાયો છે.

X
ગૌરવ|એશિયા પેસિફિક સિટી સમિટમાં અમદાવાદની પસંદગી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App