આયોજન|સિવિલમાં કાયાકલ્પ એવોર્ડની ઉજવણી કરાઈ

અમદાવાદ | ની સારી સંભાળ સંદર્ભે સિવિલ હોસ્પિટલને તાજેતરમાં કાયાકલ્પ એવોર્ડ એનાયત કરાયો હતો. એવોર્ડ મળ્યાની ખુશી...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 03:40 AM
આયોજન|સિવિલમાં કાયાકલ્પ એવોર્ડની ઉજવણી કરાઈ
અમદાવાદ | ની સારી સંભાળ સંદર્ભે સિવિલ હોસ્પિટલને તાજેતરમાં કાયાકલ્પ એવોર્ડ એનાયત કરાયો હતો. એવોર્ડ મળ્યાની ખુશી અને સ્ટાફે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ શનિવારે હોસ્પિટલતંત્ર દ્વારા સ્ટાફનો આભાર માનવા ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સિવિલ હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડો. એમ. એમ. પ્રભાકરનાં જણાવ્યાં મુજબ, કાયાકલ્પ એવોર્ડ માટે સિવિલની પસંદગીને અનુલક્ષીને હોસ્પિટલ કેમ્પસનાં અસ્મિતા ભવનમાં કાર્યક્રમનું યોજાયો હતો. સિવિલ સતત 52 અઠવાડિયા સુધી સ્વચ્છતા અભિયાન જારી રાખશે.

X
આયોજન|સિવિલમાં કાયાકલ્પ એવોર્ડની ઉજવણી કરાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App