• Gujarati News
  • National
  • રિક્ષાચાલકની હત્યા કરનાર સહઆરોપીના જામીન નામંજૂર

રિક્ષાચાલકની હત્યા કરનાર સહઆરોપીના જામીન નામંજૂર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | નરોડામાં રિક્ષાચાલકની હત્યા કરવાના કેસમાં સહઆરોપી રાહુલ પટ્ટણીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે, સહઆરોપી ભલે સીસીટીવીમાં હત્યા કરતો દેખાતો નથી. પરંતુ મુખ્ય આરોપીને હત્યા કરવામાં મદદગારી કરી હોવાથી જામીન આપી ના શકાય.