• Gujarati News
  • National
  • રાજ્યમાંથી 2 વર્ષમાં 4,803 બાળકો ગુમ થયાની ફરિયાદ

રાજ્યમાંથી 2 વર્ષમાં 4,803 બાળકો ગુમ થયાની ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં પોલીસની માતબર જગ્યા ખાલી હોવાના આક્ષેપ સાથે કૉંગ્રેસે વિધાનસભામાં સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. એક તરફ એક જ વર્ષમાં 17000 પોલીસની ભરતી કરાઈ હોવાનો દાવો સરકારે કર્યો હતો ત્યારે અમદાવાદ શહેરમાં જ પીઆઇથી લઈને કોન્સ્ટેબલ સુધીની 2220 જગ્યા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી ખાલી હોવાની માહિતી સરકારે રજૂ કરી હતી.

જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ શહેરમાં પોલીસની ખાલી જગ્યા અંગે પ્રશ્ન કર્યો હતો.

2 વર્ષમાં વિવિધ શહેરોમાંથી ગુમ થયેલાં
13

12

11

10

09

08

07

06

05

04

03

02

01

00

1256
322
1241
સુરત

અમદાવાદ

રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું
કુંવરજી બાવળિયાએ રાજકોટ જિલ્લામાં 2 વર્ષનાં ગુનાહિત કૃત્યો મુદ્દે કરેલા પ્રશ્નમાં ખૂનના 99, બળાત્કારના 82, અપહરણના 224, લૂંટના 105 અને ધાડના 15 કેસો નોંધાયાનો જવાબ અપાયો હતો.

રાજકોટ ગ્રામ્ય ખૂન લૂંટ ધાડ અપહરણ બળાત્કાર

ગોંડલ 17 18 4 33 11

કોટડા સાંગાણી 7 5 1 22 1

લોધિકા 5 2 0 12 4

જસદણ 7 4 1 18 2

પડધરી 4 2 0 8 3

જેતપુર 6 11 2 41 14

ધોરાજી 1 16 2 8 7

ઉપલેટા 3 5 4 13 5

જામકંડરણા 2 3 2 4 3

223
વડોદરા

223
રાજકોટ

217
ગાંધીનગર

180
મહેસાણ

ધર્મપરિવર્તનની 453 અરજી
ગાંધીનગર ઃ ધર્મપરિવર્તન માટે 2 વર્ષમાં 453 અરજી આવી હતી, તેમાંથી 171 અરજી મંજૂર કરી હતી. હિન્દુ ધર્મમાંથી સૌથી વધુ 384 અરજી, મુસ્લિમમાંથી ૩૦ અરજી, ખ્રિસ્તીમાંથી ૪ અને શીખ ધર્મમાંથી ૧ અરજી કરાઈ હતી. સૌથી વધુ ૧૯૪ અરજી બનાસકાંઠામાંથી આવી હતી.

169
ભરૂચ

ભાવનગર

અન્ય સમાચારો પણ છે...