• Gujarati News
  • National
  • રાજસ્થાન યુવા મંચ દ્વારા ફાગ મહોત્સવનું આયોજન

રાજસ્થાન યુવા મંચ દ્વારા ફાગ મહોત્સવનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાન યુવા મંચ દ્વારા ફાગ મહોત્સવનું આયોજન
અમદાવાદ ઃ શ્રી પ્રતાપ સેના રાજ યુવા ટ્રસ્ટ સંચાલિત રાજસ્થાન યુવા મંચ દ્વારા 18 માર્ચે સાંજે 5 વાગે ફાગ મહોત્સવનું આયોજન કરાયું છે. આર્મી કમ્યુનિટી હોલ મેદાન, હનુમાન કેમ્પથી એરપોર્ટ રોડ, શાહીબાગ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં અહેસાન કુરેશી, કિંજલ દવે સહિત અન્ય કલાકારો હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...