તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રામપુરા (ભંકોડા)| એડીસીબેંક લિ.ના હોલમાં મંગળવારે જિલ્લા ખેડૂત શિબિર યોજાઇ

રામપુરા (ભંકોડા)| એડીસીબેંક લિ.ના હોલમાં મંગળવારે જિલ્લા ખેડૂત શિબિર યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા (ભંકોડા)| એડીસીબેંક લિ.ના હોલમાં મંગળવારે જિલ્લા ખેડૂત શિબિર યોજાઇ હતી. જેમાં માંડલ, દેત્રોજ, દસ્ક્રોઇ, ગાંધીનગર સહિત તાલુકાના સેવા સહકારી મંડળની ચેરમેન, સેક્રેટરી સહિત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર હતા. શિબિરમાં અજયભાઈ પટેલ (ચેરમેન, એડીસી બેંક), જગદીશભાઈ પટેલ (વા.ચેરમેન, એડીસી બેંક), દેત્રોજ-રામપુરા તાલુકાની ગીતાપુર સેવા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી હાજર રહ્યા હતા. શિબિરમાં ખેડૂતોને વિકાસ માટે નવા પાકોનું વાવેતર, પાક ધિરાણ, વીમા યોજના અંગે વિસ્તૃત માહિતી અપાઇ હતી.

અમદાવાદ સ્ટેટ કો. બેન્કમાં ખેડૂત શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...