તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SGVPના સ્વિમર્સનો શાનદાર દેખાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| વડોદરાખાતે યોજાયેલી નોર્થ વેસ્ટ રિજનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં એસજીવીપીના સ્વિમર્સ સિનિયર કેટેગરીમાં કુશ ગાબાણીએ ત્રણ ગોલ્ડ, દર્શન વઘાસિયાએ બે સિલ્વર, પ્રયાગ જોશીએ એક સિલ્વર, જુનિયર ગ્રૂપમાં વરુણ ઔરંગાબાદે ત્રણ ગોલ્ડ, સાહિલ શેઠે એક સિલ્વર, ચાર બાય 100 મીટર ફ્રી સ્ટાઇલમાં વરુણ, સાહિલ, પૃથ્વી ચૌધરી, લવ ગાબાણીની ટીમે ગોલ્ડ મેડલ મેળવીને શાનદાર દેખાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...