તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માસ્ટર્સ સ્વિમિંગમાં વિવિધ મેડલ્સ

માસ્ટર્સ સ્વિમિંગમાં વિવિધ મેડલ્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| રાજકોટખાતે યોજાયેલી સાતમી ગુજરાત માસ્ટર્સ એક્વેટિક ચેમ્પિયનશિપમાં પ્રતિક્ષા ચતુર્વેદીએ 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ તથા 100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. ભાવના દેસાઇએ 55થી 59 વય ગ્રૂપની 100 મીટર બેક સ્ટ્રોકમાં સિલ્વર, 50 મીટરમાં સિલ્વર તથા 100 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. શિલ્પા સોરઠીયાએ 200 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટ માટે પાંચ મિનિટ 44.53 સેકન્ડનો સમય લઇને બીજું સ્થાન તથા 50 તથા 100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં પ્રથમ સ્થાન સામે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...