તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એગ્રી કોમોડિટીમાં જીરૂ, હળદર તથા મકાઇમાં મજબૂતી

એગ્રી કોમોડિટીમાં જીરૂ, હળદર તથા મકાઇમાં મજબૂતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એગ્રીકોમોડિટી ધાન્ય ઇન્ડેક્સમાં આજે ઘટાડા તરફી ટ્રેન્ડ રહ્યો હતો.એનસીડેક્સ ખાતે આજે જવ, ધાણા, ગુવારસીડ ૧૦, જીરા, મકાઈ, સોયાબિન, હળદરના ભાવ વધ્યા. જયારે ગોલ્ડન્યુ, ગોલ્ડહેજ, ગુવારગમ, કપાસ, સરસવ, ચાંદી, સિલ્વરહેજ, ખાંડ,સોયાતેલ, ઘઉના ભાવ ઘટયા હતા. કપાસના વાયદામાં ૮૮ કરોડ, મકાઈમાં ૦૪ કરોડ, ખાંડના વાયદામાં ૦૫ કરોડના, સિલ્વરહેજમાં૦૧ કરોડ, ગોલ્ડ ન્યુમાં ૦૧ કરોડના, ગોલ્ડહેજમાં ૦૧ કરોડના, ગુવારગમમાં૨૨૬ કરોડના, ગુવારસીડ૧૦મા ૫૧૫ કરોડ, ધાણા ૪૪ કરોડ, સોયાતેલમાં ૩૭૨ કરોડના વેપાર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...