તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આશ્ચર્ય | તલાટીની પરીક્ષામાં 25% ઉમેદવાર ગેરહાજર રહ્યા

આશ્ચર્ય | તલાટીની પરીક્ષામાં 25% ઉમેદવાર ગેરહાજર રહ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આશ્ચર્ય | તલાટીની પરીક્ષામાં 25% ઉમેદવાર ગેરહાજર રહ્યા

અમદાવાદ |અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં એક સાથે રવિવારે યોજાયેલી તલાટીની પરીક્ષામાં 1.09 લાખ ઉમેદવારો પૈકી 25 ટકા ઉમેદારો ગેરહાજર રહ્યા હતાં. પરીક્ષામાં 334 કેન્દ્રોના 3658 વર્ગખંડ હતાં. જેમાં સાત હજારથી વધુ અધિકારઓ અને કર્મચારીઓએ ફરજ બજાવી હતી. પરીક્ષાનો સમય બપોર 12થી 1 વાગ્યા સુધીનો હતો. ઓએમઆર પધ્ધતિથી લેવાનાર પરીક્ષામાં 100 માર્કનું પેપર હતું. પરીક્ષામાં 25 ટકા પ્રમાણે 25 હજારથી વધુ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતાં. જિલ્લા કલેકટર કચેરીના જણાવ્યા અનુસાર પરીક્ષા દરમિયાન ગેરરિતીનો એક પણ કેસ નોંધાયો નથી. ઉપરાંત પેપર મોડા પહોંચવાની કોઇ ઘટના નોંધાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...