તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સિરામિક પેઢીમાંથી ~42.32 લાખની વેટચોરી પકડાઈ

સિરામિક પેઢીમાંથી ~42.32 લાખની વેટચોરી પકડાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાણિજ્યવેરા વિભાગની ટીમ દ્વારા અમદાવાદ પાસેથી સિરામિકનો માલ ભરેલાં ટ્રક પકડાયા બાદ મોરબી અને વાંકાનેર તાલુકામાં આવેલી સિરામિકની ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સિરામિક ટાઇલ્સ ઉત્પાદકે દિલ્હીના ડિલ્સના જે સી ફોર્મ રજૂ કર્યાં હતાં, તે બાદમાં ત્યાંની વેટની કચેરીએ ડિલ્સના ટીન નંબર રદ કરી નાખતા સી ફોર્મ ખોટાં બની જતા રાજકોટની વેટ કચેરીએ ચાર સિરામિક પેઢી પાસેથી 42.32 લાખની વેટચોરી પકડી હતી.

અન્ય સમાચારો પણ છે...