તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ફૂડ સિક્યોરિટી બિલ ભલે મોડું પહેલીએ અનાજ મળશે કે કેમ?

ફૂડ સિક્યોરિટી બિલ ભલે મોડું પહેલીએ અનાજ મળશે કે કેમ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના નરેન્દ્ર મોદી, અમિત શાહ, આનંદીબહેનને અભિનંદન!

ટ્રેઝરીની બેંચ સમય વેડફે છે, ધાનાણીનો પોઇન્ટ ઓફ ઓર્ડર

અધિકારીઓ રાજસ્થાન થઈને ગુજરાતનાં ગામડામાં આવે છે!

શંકરસિંહ બાપુને તો ભાજપવાળા પણ જૂના સગપણને લીધે સાંભળે !

બનાસકાંઠાને મેડિકલ કોલેજ નહીં આપો તો પ્રજાની હાય લાગશે

પેેેટા પ્રશ્નમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ મંત્રીને પુછયું કે સુપ્રિમ કોર્ટે ટીપ્પણી કર્યા પછી ફુડ સિકયુરિટી બિલનો અમલ કરવામાં આવ્યો છે અને તે પણ ત્રણ વર્ષ પછી. ગુજરાતના ત્રણ કરોડ લોકોને બિલના લાભથી વંચિત રાખ્યા તો હવે તા 1એ સમયસર અનાજ આપશો કે નહીંω તેવું કહેતા કોંગ્રેસ-ભાજપના ધારાસભ્યોએ સામસામે આક્ષેપ શરૂ કરી દીધા હતા. જો કે મંત્રીએ કાયદાનો અમલ આગામી એપ્રિલથી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આમછતા કોંગ્રેસના ધારાસભ્યોએ ગણગણાટ કરતા કેબિનેટ મંત્રી ભુપેન્દ્રિસંહ ચુડાસમાએ ઉભા થઇને ફુડ સિકયુરિટી બિલ 1 એપ્રિલથી અમલમાં આવશે તેવી જાહેરાત કરતા ભાજપના ધારાસભ્યોએ મંત્રીની જાહેરાતને તાળીઓ પાડીને વધાવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...