તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હોર્ડિંગ્સ ઉતારવા મુદ્દે પૂર્વ મેયરની બોલાચાલી

હોર્ડિંગ્સ ઉતારવા મુદ્દે પૂર્વ મેયરની બોલાચાલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાઅંજલિ ચાર રસ્તા પાસે હોર્ડિંગ્સ ઉતારવાના મુદ્દે પૂર્વ મેયર અમિત શાહ અને બે શ્રમિકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને અભિનંદન આપતુ હોર્ડિંગ્સ અહીં ચાર રસ્તા ખાતે લગાવવામાં આવ્યુ છે. આજે સવારે બે શ્રમિકો દ્વારા તે હોર્ડિંગ્સ હટાવી લારીમાં લઈને જઈ રહ્યાં હતા. ત્યારે વોર્ડના કાઉન્સીલર અમિત શાહ અહીં પહોંચ્યા હતા.અને હોર્ડિંગ્સ ઉતારવા મુદ્દે બંન્ને શ્રમિક સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. મુદ્દે આગામી સોમવારે યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...