• Gujarati News
  • National
  • આફ્રિકામાં ઊર્જા, વીજળી ક્ષેત્રે રોકાણ આકર્ષવાની નેમ સાથે ભારત પર મીટ

આફ્રિકામાં ઊર્જા, વીજળી ક્ષેત્રે રોકાણ આકર્ષવાની નેમ સાથે ભારત પર મીટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : આફ્રિકાનાદેશોમાં ઊર્જા અને વીજળીની વ્યાપક માંગે ધ્યાનમાં લેતાં ક્ષેત્રે ભારતમાંથી જંગી રોકાણ કરવામાં આવે તેમજ અદ્યતન ટેકનોલોજી હસ્તાંતર કરવામાં આવે તેના પર આફ્રિકી દેશો મીટ માંડી રહ્યા છે. પબ્લિક- પ્રાઈવેટ પાર્ટનરશિપ તેમજ સંયુક્ત સાહસ સ્વરૂપે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ, શિક્ષણ સહિતના ક્ષેત્રે ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારોને આવકારે છે. આફ્રિકાના ઘાના, કેનિયા, દક્ષિણ આફ્રિકા, બેનિન, યુગાન્ડા સહિત 11 દેશોના રાજદૂતો, એલચીની ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના હોદ્દેદારોની હાજરીમાં આફ્રિકા ડેની ઉજવણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...