• Gujarati News
  • National
  • ગ્રામ મિત્રોને પગાર આપ્યા વગર છૂટા કરી દેવાતા વિવાદ

ગ્રામ મિત્રોને પગાર આપ્યા વગર છૂટા કરી દેવાતા વિવાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : રાજ્યનાતત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના યુવાનોને રોજગારી આપવાના અભિયાન અંતર્ગત મોટાઉપાડે ભરતી કરાયેલા ગ્રામમિત્રોને છેલ્લા એક વર્ષથી પગાર નહીં ચૂકવી કોઇ પણ જાતની સૂચના અાપ્યા વગર છૂટા કરી દેવાતા વિવાદ સર્જાયો છે. જ્યારે સાક્ષરતા અભિયાન હેઠળ ભરતી કરાયેલા પ્રેરકને પણ 30 મહિનાનો પગાર ચૂકવાયો નથી. એમ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા મનુજી ઠાકોરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...