• Gujarati News
  • National
  • ચેમ્બરમાં હોદેદારો સભ્યો ફરકતા નથી

ચેમ્બરમાં હોદેદારો- સભ્યો ફરકતા નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ગુજરાતચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની 13 જૂને યોજાનાર ચૂંટણી માટે વાઇસ પ્રેસિડેન્ટ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સહિત વિવિધ હોદ્દાઓ માટે અંદર ખાને ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ચેમ્બરને હસ્તગત કરવાના પ્રયાસો વેગવાન બન્યા છે. પરંતુ ઇલેકશન જાહેર થવા છતાં ચેમ્બરના હોદ્દેદારો અને સભ્યો અગમ્ય કારણોસર ચેમ્બરમાં ફરકતા નથી.

અન્ય સમાચારો પણ છે...