તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બોર્ડની પરીક્ષામાં સીસીટીવીને લીધે સ્કવોર્ડ મોકલાતી નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડની પરીક્ષામાં સીસીટીવીને લીધે સ્કવોર્ડ મોકલાતી નથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોર્ડનીપરીક્ષામાં વિવિધ સ્કૂલોમાં સીસીટીવી હોવાથી લોકલ સ્ક્વોર્ડ બંધ કરી દેવાઇ છે. આગામી દિવસોમાં સીસીટીવીની તમામ સીડીઓ જોવાની શરૂઆત થશે. તમામ સીડીઓ જોવાશે કે નહીં , તેવો પ્રશ્ન વિદ્યાર્થી- વાલીઓ કરે છે. ડીઇઓ કચેરી કહે છે કે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા માત્ર સાયસન્સની પરીક્ષામાં વર્ગ-1 અને 2ના અધિકારીઓને નિયુક્ત કરાયા છે. સિવાય કોઇ સ્ક્વોર્ડ મોકલવામાં આવતી નથી.

શહેરમાં 2252,જિલ્લામાં 1051 બ્લોકમાં સીસીટીવી મૂકાયા છે. તમામ બ્લોકોમાં સીસીટીવી હોવાથી લોકલ સ્ક્વોર્ડને સ્કૂલોમાં ચકાસણી માટે મોકલાતી નથી. સ્કૂલોની ચકાસણીમાં પશ્ચાતાપ પેટીઓ ખાલી જોવા મળી હતી. સ્કૂલોમાં સીસીટીવી ચાલુ હતાં. ડીઇઓ કહે છે કે તમામ સીડીની ચકાસણી કરાશે અને તેનો રિપોર્ટ બોર્ડને મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો