તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મોજશોખ માટે સ્કૂટરની ચોરી કરતો યુવક ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોજશોખ માટે સ્કૂટરની ચોરી કરતો યુવક ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોતાનાઅંગત વપરાશ અને મોેજશોખ માટે સ્કુટરની ચોરી કરનારા યુવકની ક્રાઈમ બ્રાંન્ચે નરોડા ખાતેથી ઝડપી લીધો છે. પોલીસ પુછપરછમાં પિયુષ લક્ષ્મણદાસ દેવનાણી (28) કુબેરનગરના બંગલા એરીયામાં આવેલી આર્યપાર્ક સોસાયટીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. જ્યારે યુવકે પોતાની પાસે સ્કુટર હોવાથી શહેરકોટડા વિસ્તારમાંથી યામાહા કંપનીનું આલ્ફા સ્કુટરની ચોરી કરી હતી.

જે બાદ યુવકે સ્કુટરનો નંબર બદલી તેને ફેરવતો હોવાનું કબૂલ્યું હતું. પિયુષ અગાઉ પણ ઘણા ગોરખ બેનંબરી કામ કરી ચૂક્યો છે. અગાઉ તે દારૂ વેચવાના ગુનામાં નરોડા પોલીસના હાથે ઝડપાયો હતો. ક્રાઈમ બ્રાંન્ચે પિયુષે અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે અંગેની પૂછપરછ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો