તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વ્યાજખોરના ત્રાસથી માતા અને પુત્રીનો આપઘાતનો પ્રયાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજખોરના ત્રાસથી માતા અને પુત્રીનો આપઘાતનો પ્રયાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યાજખોરનાત્રાસથી માતા અને પુત્રીએ કાલાહિટ પીને આપઘાત કરવાની કોશિષ કરતા રામોલ પોલીસે વ્યાજખોર નવીન કોષ્ટી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાં છે.

રામોલ ગામમાં રહેતી નિત્યા (26)ના પ્રથમ લગ્ન શેખર રાજપૂત સાથે થયાં હતાં, જેનાથી બંને સંતાનમાં શિવરંજની નામની દીકરી હતી. જો કે શેખર સાથે નિત્યાએ છૂટાછેડા લઈ બીજાં લગ્ન અલ્તાફ હુસેન મન્સૂરી સાથે કર્યાં હતાં. અલ્તાફને પહેલા લગ્નથી સંતાનમાં મોહંમદ અહદ (2) વર્ષનો દીકરો છે. ચાર વર્ષ અગાઉ દંપતીએ નવીન કોષ્ટી નામના વ્યક્તિ પાસેથી 20 ટકા વ્યાજે રૂ. 90 હજાર ઉછીના લીધા હતા. નવીને રૂપીયા આપી શકતો હોય તો નિત્યા સાથે અપકૃત્ય કરવાની ધમકી આપતા નિત્યા અને શિવરંજનીએ ઝેર પીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો