તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શરદ પવાર આજે અમદાવાદમાં એનસીપીના કાર્યાલયને ખુલ્લું મુકશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરદ પવાર આજે અમદાવાદમાં એનસીપીના કાર્યાલયને ખુલ્લું મુકશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતવિધાનસભાની 2017ની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. એનસીપીએ અત્યાર સુધી કોંગ્રેસ સાથે ગઠબંધનના ભાગરૂપે વિધાનસભાની ચૂંટણી લડી છે, પરંતુ વખતની ચૂંટણીમાં એનસીપી કોંગ્રેસ સાથેના ગઠબંધનથી બહાર નીકળીને સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા જઈ રહી છે. ત્યારે નવા પ્રદેશ કાર્યાલયનું પણ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ શરદ પવારના હાથે રવિવારે ઉદઘાટન થવા જઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો