• Gujarati News
  • National
  • સિટીમાં કવિતા પઠનનો કાર્યક્રમ યોજાશે

સિટીમાં કવિતા પઠનનો કાર્યક્રમ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટીમાં કવિતા પઠનનો કાર્યક્રમ યોજાશે

અમદાવાદ : યંગસ્ટર્સનેશરૂઆતમાં નાનું સ્ટેજ મળી રહે તે માટે રેડીયો નઝરીયા દ્વારા ખાનપુર ખાતે ‘શબ્દોનો શેલાબ’ વિષય પર કવિતા પઠનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. કાર્યક્રમનું આયોજન 9 જુલાઈના રોજ સાંજે 5 કલાકે કરવામાં આવ્યું છે. અહીં કવિતા રજૂ કરવા માટે આવેલા દરેક વ્યક્તિએ પોતે લખેલી કવિતાઓ રજૂ કરવાની હોય છે.

અન્ય સમાચારો પણ છે...