અમદાવાદ |દેશમાંલો વોલ્ટેજ ઇલેક્ટ્રિક પ્રોડક્ટનું રિટેલ માર્કેટ રૂ. 5000 કરોડે પહોંચ્યું છે. તેમાં ગુજરાતનો હિસ્સો રૂ. 1300 કરોડનો રહ્યો છે. માર્કેટ વાર્ષિક 10 ટકાના દરે વધી રહ્યું હોવાનું સ્નાઇડર ઇલેક્ટ્રિકના રેવાનંદ અંધાલેએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, શહેરીકરણમાં વધારો અને સરકારના સ્માર્ટ સિટિ તેમજ ડિજિટલ ઇન્ડિયા મિશનમાં જોડાઇને કંપનીએ સ્વીચ ઓન ઇન્ડિયા કેમ્પેન શરૂ કર્યું છે. એક મહિનામાં દેશના 100થી વધુ શહેરોને આવરી લેવાશે.
લાર્સન એન્ડ ટુબ્રો કન્સ્ટ્રકશનને રૂ. 2552 કરોડના નવા ઓર્ડર મળ્યા
ભારતના 85 ટકા લોકો બીમારીનું બિલ પોતાના ખિસ્સામાંથી ચૂકવે છે
લો વોલ્ટેજ ઇલેક્ટ્રિક પ્રોડક્ટનું રિટેલ માર્કેટ ઝડપથી વધી 5000 કરોડે પહોંચ્યું
પુષ્પાંજલી રેલ્મ્સ એન્ડ ઇન્ફ્રાટેક 26.46 લાખ શેર્સના આઇપીઓ સાથે મૂડીબજારમાં