તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આરટીઇ હેઠળ સ્કૂલમાં પ્રવેશ માટે આજે છેલ્લો દિવસ

આરટીઇ હેઠળ સ્કૂલમાં પ્રવેશ માટે આજે છેલ્લો દિવસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરટીઇહેઠળ સ્કૂલમાં પ્રવેશ માટે આજે છેલ્લો દિવસ છે. પ્રવેશોત્સવને કારણે 300 જેટલી વાંધા અરજીઓનો નિકાલ બાકી હોવાથી હવે કાર્યવાહી હાથધરાઇ હતી. સોમવારે વાંધા અરજી કરનાર વાલીઓને એસએમએસ આવી જશે. વાલીઓને પ્રવેશ માટે ત્રણેક દિવસનો સમય અપાશે. એટલેકે આગામી 15મી જૂન સુધીનો સમય અપાશે. સમગ્ર રાજ્યમાં આરટીઇની કામગીરી પૂર્ણ થઇ છે. હવે કોઇ વાંધા અરજીઓ બાકી નથી. તેવું શિક્ષણ બોર્ડના અધિકારીઓ દાવો કરી રહ્યા છે. બીજીતરફ સ્થાનિક ડીઇઓ અને ડીપીઓ કચેરીના સુત્રો કહે છેકે વાંધા અરજીઓનો બોર્ડમાંથી નિકાલ થયો નથી.

અન્ય સમાચારો પણ છે...