તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આસામના પાટનગર ગુવાહાટીમાં દર વર્ષે ઐતિહાસિક ડ્રેન બોટ સ્પર્ધા અેપ્રિલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસામના પાટનગર ગુવાહાટીમાં દર વર્ષે ઐતિહાસિક ડ્રેન બોટ સ્પર્ધા અેપ્રિલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આસામના પાટનગર ગુવાહાટીમાં દર વર્ષે ઐતિહાસિક ડ્રેન બોટ સ્પર્ધા અેપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાય છે. વખતે 4થી 6 એપ્રિલ દરમિયાન થનારી સ્પર્ધા માટે હાલ ડ્રેગન બોટ એસોસિયેશન ઓફ ગુજરાતના નાવિકો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદથી 36 નાવિકોનું ગ્રૂપ સ્પર્ધામાં ભાગ લેવા મટો ટૂંક સમયમાં ગુવાહાટી રવાના થશે. અમદાવાદ ફાયર બ્રિગેડના 12 જવાનો પણ સ્પર્ધકોમાં સામેલ છે, જે પ્રથમવાર બની રહ્યું છે. નાવિકો પાસે ડ્રેગન બોટ નથી તો તેઓ ફાયર વિભાગની સેફ્ટી બોટ પર તાલીમ લઈ રહ્યા છે. આમ છતાં સત્તાવાળાઓ તરફથી કોઈ વ્યવસ્થા કરાતી નથી. ફોટો- દિલીપ ઠાકર

આસામની ડ્રેગન સ્પર્ધા માટે રિવરફ્રન્ટ પર ચાલતી તૈયારીઓ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો