તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિક્રમ, મુનિશ ક્વાટ્રો ગોલ્ફ કપ ફાઇનલ માટે ક્વોલિફાય થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિક્રમ, મુનિશ ક્વાટ્રો ગોલ્ફ કપ ફાઇનલ માટે ક્વોલિફાય થયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |કેન્સવિલે ગોલ્ફ તથા કન્ટ્રી ક્લબ ખાતે યોજાયેલા ઓડી ક્વાટ્રો ગોલ્ફ ક્લબના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં વિક્રમ પટેલ તથા મુનિશ પટેલ કુલ 75 સ્ટેબલફોર્ડ પોઇન્ટ સાથે ફાઇનલ માટે ક્વોલિફાય થયા હતા. દક્ષ પટેલ તથા આનંદ દવે કુલ 77 પોઇન્ટ સાથે ઓવરઓલ વિજેતા તથા મનન શાહ અને મલય દલાલની ટીમ પ્રથમ રનર્સ-અપ બની હતી. ટૂર્નામેન્ટમાં અન્ય નવ શહેરની ટોચની ટીમ ફાઇનલમાં ભાગ લેશે. ઇવેન્ટ ટીમ સ્ટેબલફોર્ડ વ્યક્તિગત સિંગલ્સ પીઓરિયા હેન્ડીકેપ સિસ્ટમ સાથે હોલમાં રમાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો