તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ | મંગળવારનારોજ ફાગણ વદ આઠમની તિથિએ જૈનોના પ્રથમ તીર્થંકર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ | મંગળવારનારોજ ફાગણ વદ આઠમની તિથિએ જૈનોના પ્રથમ તીર્થંકર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | મંગળવારનારોજ ફાગણ વદ આઠમની તિથિએ જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ પ્રભુનો જન્મકલ્યાણક દિવસ ઊજવાશે. પ્રસંગે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ, અમદાવાદ દ્વારા શહેરના 30 જિનાલયોમાં આંગી કરવામાં આવશે. જે જિનાલોમાં મૂળનાયક ભગવાન તરીકે આદિનાથ પ્રભુ બિરાજમાન છે તે દેરાસરોમાં મહાસંઘ દ્વારા પ્રભુજીને સુંદર આંગી કરવામાં આવશે. તથા યુવક મહાસંઘ અંતર્ગત તમામ મંડળો પોતાના સંઘમાં સ્નાત્ર મહોત્સવ પણ ઊજવશે.

તીર્થંકર આદિનાથ પ્રભુનો આજે જન્મકલ્યાણક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો