તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુમનદીપના મનસુખ શાહ પ્રકરણમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મનસુખની જામીન અરજીની આજે સુનાવણી

ACBનો કેસ વડોદરામાં અને EDનો કેસ અમદાવાદમાં ચાલશે

ગત ફેબ્રુઆરી માસમાં વીસ લાખની લાંચ લેતાં મનસુખ શાહની રુશ્વત વીરોધી શાખાના અધિકારીઓએ રંગેહાથ ધરપકડ કરી હતી.તેમની સાથે તેમના સાગરીતો અશોક ટેલર અને ભરત સાવંતની પણ એસીબી ધ્વારા ધરપકડ કરવામાં આવી હતી.ત્યારબાદ એસીબીએ તલસ્પર્શી તપાસ હાથ ધરી અનેક મિલકતો જપ્ત કરી હતી અને તેની સામે કાર્યવાહી પણ કરી હતી.એસીબીએ મનસુખ શાહના રીમાન્ડ મેળવ્યા હતા તે દરમીયાન એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટે પણ તપાસ હાથ ધરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે એસીબી પોતાની રીતે સ્વતંત્ર રીતે કાર્યવાહી કરી રહી છે ત્યારે એસીબીએ કરેલા કેસની કાર્યવાહી વડોદરામાં ચાલશે જયારે ઈડીના કેસની તપાસ અને કાર્યવાહી અમદાવાદમાં ચાલશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો