તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પરીક્ષામાં ચોરી મુદ્દે ગોધરા DEO પણ શંકાનાં ઘેરામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષામાં ચોરી મુદ્દે ગોધરા DEO પણ શંકાનાં ઘેરામાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: ગુજરાતશિક્ષણ બોર્ડના એક સભ્યએ જાહેર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કહ્યું હતું કે બોર્ડની પરીક્ષામાં ચોરી કરજો જરૂર પડે તો સીસીટીવીના વાયરો કાપી નાંખવામાં આવશે. નિવેદનને લઇને ભારે વિવાદ સર્જાયો છે. બોર્ડના સભ્યના વિવાદીત નિવેદનમાં ગોધરા ડીઇઓ પણ શંકાના દાયરામાં આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો