તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કબ્રસ્તાનમાં આગ લગાવવા બદલ ફરિયાદ નોંધાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કબ્રસ્તાનમાં આગ લગાવવા બદલ ફરિયાદ નોંધાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાહીબાગમુસા સુહાગ કબ્રસ્તાનમાં આગ લગાવવા અંગે ખાનપુર જૂના કાગદીવાડના એક મુસ્લિમે માધપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સુન્ની મુસ્લિમ વકફ કમિટીના ચેરમેન રિઝવાન કાદરી તેમજ કમિટીના હોદ્દેદારો, વહીવટદારોને આરોપી દર્શાવાયા છે.

ફરિયાદી ઐયુબખાન પઠાણે જણાવ્યું હતું કે સોમવારે કબ્રસ્તાન ગયા હતા, ત્યારે અનેક જગ્યાએ તેમજ કબરો ઉપર આગ લગાડાઈ હતી અને મજારો પરની ચાદરો તેમજ પવિત્ર ધર્મગ્રંથ (કુર્આન)ને પણ આગ લગાવી બાળી નાંખવા પ્રયાસ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો