તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાણીની બૂમો વચ્ચે પાણીજન્ય રોગચાળાનાં 500 કેસ નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીની બૂમો વચ્ચે પાણીજન્ય રોગચાળાનાં 500 કેસ નોંધાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ કહ્યું કે, 18 માર્ચ સુધીમાં મેલેરિયાના 117 કેસ નોંધાયા છે તે રીતે, ઝેરી મેલેરિયાના 11, ચિકન ગુનિયાના બે અને ડેન્ગ્યુના પાંચ કેસ નોંધાયા છે. તે રીતે, પાણીજન્ય રોગચાળામાં ઝાડા-ઊલટીના 325 કેસ, કમળાના 80, ટાઈફોઈડના 113 અને કોલેરા ત્રણ કેસ નોંધાયા છે. કેસ નારણપુરા, અમરાઈવાડી અને વેજલપુર વોર્ડમાં નોંધાયા છે. બીજી બાજુ મચ્છરજન્ય રોગચાળો પણ હજુ અંકુશમાં આવ્યો નથી.

રોગચાળાને અંકુશમાં લેવા એક્શન પ્લાન બનાવવાામં આવ્યા હોવા છતાં રોગચાળો સતત વધી રહ્યો છે. જો કે, ગત વર્ષની તુલનામાં વર્ષે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો અંકુુશમાં હોવાનો દાવો મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

મેલેરિયાનાં 171, ઝાડા-ઊલટીનાં 325 કેસ નોંધાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો