તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા ઘન કચરામાંથી વીજળી બનાવવા વેસ્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા ઘન કચરામાંથી વીજળી બનાવવા વેસ્ટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા ઘન કચરામાંથી વીજળી બનાવવા વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ માટેની રાજય સરકાર તરફથી મંજૂરી મળતા આગામી દિવસોમાં કામગીરી શરૂ કરાશે. એબેલોન કલીન એનર્જી લિમિટેડ અને જેઆઈટીએફ અર્બન ઈન્ફ્રાસ્ટ્રકટર લિમિટને કામગીરી સોંપવામાં આવી છે. બંન્ને કંપની દ્વારા બે હજાર મેટ્રિક ટન કચરામાંથી 25 મેગા વોટ વીજળી પેદા કરવામાં આવશે. બંન્ને કંપનીઓને ટોકન ભાવે કોર્પોરેશન દ્વારા લીઝ પર જમીન ફાળવવામાં આવી છે.

નિર્ણય| ઘન કચરામાંથી વીજળી બનાવવા બે કંપનીને કામ સોંપાયંુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો