તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ |બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 26મી માર્ચે લેવાનારી સનદની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 26મી માર્ચે લેવાનારી સનદની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 26મી માર્ચે લેવાનારી સનદની પરીક્ષાના ઉમેદવારોને જો એડ્મિટ કાર્ડ મળ્યું હોય તો, તેમને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પૂરા પાડેલા ઓળખકાર્ડના આધારે બેસવા દેવા માટે માંગ કરાઇ છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ ભરત ભગત અને સભ્ય અનિલ કેલ્લાએ જણાવ્યું છે કે, ગુજરાતમાંથી ચાલુ વર્ષે 4000 જેટલા વકીલો પરીક્ષામાં બેેસે છે. 18મીથી પરીક્ષા માટે એડ્મિટ કાર્ડ મળવાના શરૂ થઇ ગયા છે. અનેક ઉમેદવારોના એડ્મિટ કાર્ડમાં નામ, સરનામા-નંબરની ભૂલો હોવાની ફરિયાદો ઊઠી છે. આવી ભૂલ હોય તેવા ઉમેદવારને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો સંપર્ક કરવા જણાવાયું છે.

રજૂઆત|ઉમેદવારને આઇકાર્ડથી સનદની પરીક્ષામાં બેસવા દેવા માંગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો