તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ વિભાગની ફલાઈંગ સ્કવોડ દ્વારા માર્ચ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ વિભાગની ફલાઈંગ સ્કવોડ દ્વારા માર્ચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ વિભાગની ફલાઈંગ સ્કવોડ દ્વારા માર્ચ મહિનાના અઢાર દિવસમાં શહેરના જુદા જુદા વોર્ડ અને વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના 103 નમૂના લેવામાં આવ્યા હતા. આમાંથી 81 નમૂના તપાસવાના બાકી છે. ફેબ્રુઆરી મહિનામાં રીતે 147 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 16 નમૂના અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા હતા. અપ્રમાણિત નમૂના જાહેર થયા બાદ જે તે વેપારીઓ સામે કોર્ટ કેસથી માંડી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

કાર્યવાહી| શહેરમાં 18 દિવસમાં ખાદ્યપદાર્થોના 103 નમૂના લેવાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો