તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 2.30 કરોડની હેરાફેરી : બે અધિકારીને CBIએ પકડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2.30 કરોડની હેરાફેરી : બે અધિકારીને CBIએ પકડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંગે પોસ્ટ ઓફિસના વિજીલન્સ ઓફિસર મંજુલા પટેલે અધિકારીઓ સામે સીબીઆઇમાં છેંતરપિંડી અને ભષ્ટ્રાચારની ફરિયાદ નોંધાવી હતી. સીબીઆઇએ તપાસ હાથ ધરી મનોજકુમાર અને સંજય અખાડેના ઘરે, ઓફિસે 2 વાર સર્ચ કર્યુ હતું. જેમાં મનોજકુમારના ઘરેથી રૂ.1.10 લાખ અને ઇલેકટ્રોનિક ડીવાઇસ કબજે કર્યુ હતું.

સીબીઆઇ જજ એસ.જે.રાજેએ બન્ને આરોપીને 3 દિવસના રિમાન્ડ આપ્યા છે. સીબીઆઇએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. રિમાન્ડ સંદર્ભે એવી રજૂઆત કરી હતી કે, મનોજકુમારે રૂ.90 લાખ અને સંજયે રૂ.30 લાખની નોટો બદલી હતી. આરોપીઓએ ભેગા મળી રૂ.2.50 કરોડની નોટો બદલી સરકાર વિરુધ્ધનું કૃત્ય કર્યુ છે.

આરોપીમનોજકુમારે કોર્ટને કહ્યું સીબીઆઇ મારી સાથે ગેરવર્તૂણક કરે છે : આરોપીમનોજકુમારને કોર્ટે કહ્યું સીબીઆઇ સમક્ષ કોઇ ફરિયાદ છે. ત્યારે મનોજકુમારે કોર્ટને કહ્યું કે, સાહેબ હું ઓફિસર છું. સીબીઆઇ મારી સાથે ગેરવર્તૂણક કરે છે. ઓફિસર તરીકે મને ટ્રીટ કરતા નથી.

બંને આરોપીને ત્રણ દિવસનાં રિમાન્ડ પર સોંપાયા

નોટબંધી બાદ પોસ્ટ ઓફિસમાં ટ્રાન્ઝેક્શન કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો