તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ |પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા એકમો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા એકમો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા એકમો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સતત બીજી વખત હાથ ધરેલી ઝુંબેશમાં 18 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે. અને 213 એકમોને નોટિસ પાઠવવામાં આવી છે. પ્લાસ્ટિક થેલીઓ વેચાણ, સંગ્રહ અને બનાવટ કરતા વિવિધ ધંધાઓના ચેકીંગ દરમિયાન 65.6 કિલોગ્રામ જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અને રૂા.1.09 લાખનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનને વારંવાર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં અેકમો પર દરોડા પાડી દંડ કરવામાં આવે છે.

ફફડાટ| પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 18 એકમો સીલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો