તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MA સેમ-1નું 49.93 ટકા પરિણામ જાહેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતયુનિવર્સિટીએ ડિસેમ્બરમાં લેવાયેલી એમએ સેમેસ્ટર-1ની પરીક્ષાનંુ 49.93 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષા કુલ 4653 વિદ્યાર્થીઓએ આપી હતી, જે પૈકીના 1791 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

બીજી તરફ 1898 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સાત વિદ્યાર્થીઓના પરિણામ કેન્સલ કરાયા છે. પરીક્ષા વિભાગના સત્તાવાળાઓએ એમએ સેમેસ્ટર-1ની પરીક્ષાના પરિણામને લઈને કંઈ પણ મૂંઝવણ હોય તો ગુજરાત યુનિવર્સિટીના સત્તાવાળાઓનો સંપર્ક કરવા માટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો