• Gujarati News
  • National
  • અમદાવાદ|વિન્ડ પાવરસોલ્યુશન્સ પ્રોવાઇડર વેસ્ટાસ વિન્ડ સિસ્ટમ્સે ગુજરાતમાં વિન્ડ ટર્બાઇન બ્લે

અમદાવાદ|વિન્ડ પાવરસોલ્યુશન્સ પ્રોવાઇડર વેસ્ટાસ વિન્ડ સિસ્ટમ્સે ગુજરાતમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ|વિન્ડ પાવરસોલ્યુશન્સ પ્રોવાઇડર વેસ્ટાસ વિન્ડ સિસ્ટમ્સે ગુજરાતમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ ઉત્પાદન શરૂ કર્યું છે. બાવળા નજીકના ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કંપનીએ ગુજરાત સરકાર સાથે 1000 મેગાવોટની ક્ષમતા ધરાવતા વિન્ડ પાવર પ્રોજેક્ટની સ્થાપના માટે પણ રાજ્ય સરકાર સાથે એમઓયુ કર્યા છે. 2022 સુધીમાં 60 જીડબલ્યૂ વિન્ડ ઇન્સ્ટોલેશનનો ટાર્ગેટ છે. 1000 મેગાવોટના એમઓયુના અમલીકરણ માટે પણ તત્પર હોવાનું કંપનીના ચેરમેને જણાવ્યું હતું.

વેસ્ટાસે ગુજરાતમાં વિન્ડ ટર્બાઇન બ્લેડનું ઉત્પાદન શરૂ કર્યું : રાજ્ય સરકાર સાથે MOU

અન્ય સમાચારો પણ છે...