• Gujarati News
  • National
  • સોનાની માળા તોડી ચેઈન સ્નેચર ફરાર

સોનાની માળા તોડી ચેઈન સ્નેચર ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈસનપુરબસ સ્ટેન્ડ બાજુમાં આવેલી મહેચ્છા સોસાયટીમાં રહેતા 70 વર્ષીય ભીખાભાઈ કેશવલાલ ઠક્કર 29 માર્ચના રોજ વિસ્તારની જયકૃષ્ણ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. દરમિયાન બાઈક પર આવેલા બે યુવકોએ વૃદ્ધના ગળામાંથી રૂ.50 હજારની સોનામાં મઢાયેલી રૂદ્રાક્ષની માળા તોડી ફરાર થઈ જતા વૃદ્ધે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...