અમદાવાદ | રબારીસમા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | એસ્ટ્રોલોજિકલએજ્યુકેશન અેન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં શહેરમાં જ્યોતિષ આધ્યાત્મિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યોતિષક્ષેત્રે જ્ઞાનનો પ્રચાર વધે તેમજ જ્યોતિષીઓ તૈયાર થાય તેવા ઉદ્દેશયથી દિવસની ઉજવણી કરાઇ હતી. આગામી વર્ષથી દરેક રાજ્ય અને શહેરમાં પ્રકારના દિવસની ઉજવણી કરવામાં આવશે.


અમદાવાદ | રબારીસમાજના ઇષ્ટદેવ ગોગા મહારાજના ધામ કાશીધામ કાહવા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને જાતરનું આયોજન 4 એપ્રિલથી 10 એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા કાહવા ખાતે યોજાનારા કાર્યક્રમમાં સાધુ સંતો અને રબારી સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહેશે. 10 એપ્રિલના રોજ ગોગા મહારાજની જાતર (દેરાસરૂ) રાખવામાં આવ્યું છે. કથા રોજ સવારે 9થી 12.30 દરમિયાનમાં યોજાશે અને તેની પોથીયાત્રા 4 એપ્રિલના રોજ બપોરે 12.39 કલાકે નીકળશે

જ્યોતિષ આધ્યાત્મિક દિવસની ઉજવણી કરાઈ

કાશીધામ કાહવા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ તથા જાતરનું આયોજન

અન્ય સમાચારો પણ છે...