• Gujarati News
  • National
  • શહેરમાં મહર્ષિ ગૌતમની જન્મ જયંતી ઊજવાઈ

શહેરમાં મહર્ષિ ગૌતમની જન્મ જયંતી ઊજવાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | શ્રીગુર્જરગૌડ બ્રાહ્મણ સમાજ અમદાવાદ દ્વારા મહર્ષિ ગૌતમની જયંતિ ઉજવવામાં આવી હતી. જેમાં મહિલા સશક્તિકરણનો પરિચય આપતા મહાસભાના અધ્યક્ષ ઓમપ્રકાશ જોશીએ મહર્ષિ ગૌતમના જીવન પર પ્રકાશ પાડતા સમાજમાં વ્યાપ્ત કુરિતીઓ દૂર કરવા તેમજ સામાજિક જાગરૂકતા માટે ઉપસ્થિત લોકોને આહ્વાન કર્યું હતું. પ્રસંગે સમાજના યુવાનો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...