• Gujarati News
  • National
  • શાહીબાગના બંગલોમાં રૂ.31 હજારની ચોરી

શાહીબાગના બંગલોમાં રૂ.31 હજારની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | શાહીબાગનાસારથિ એપાર્ટમેન્ટમાં રહેતા કિરણકુમાર રાઠોડના ઘરમાં 29 માર્ચના રોજ બપોરે દોઢ થી સાંજના 5 વાગ્યા દરમિયાન તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી તિજોરીમાંથી રૂ.16 હજારના દાગીના અને રૂ. 15 હજારની રોકડ મળી કુલ રૂ. 31 હજારની ચોરી કરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...