અમદાવાદ | સપ્તપદીએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | સિંધીસમાજના નૂતનવર્ષનું પર્વ બુધવારના રોજ ઊજવવામાં આવશે. પ્રસંગે મણિનગર ખાતે સિંધી માર્કેટ પાછળ આવેલા ઝૂલેલાલ સાંઇ થાન મંદિર ખાતે સવારે 8 કલાકે 51 કિલોની જ્યોત (ભહેરાણા સાહેબ) સમક્ષ પ્રગટાવવામાં આવશે. સાથોસાથ 151 જાતની પ્રસાદીનો ભોગ ધરાવવામાં આવશે. સાથોસાથ સાથે અન્ય કાર્યક્રમ પણ યોજાશેે.


અમદાવાદ | સપ્તપદીએજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત જૈન સમાજના ચારેય ફિરકાઓના ગ્રેજ્યુએટથી વધુ ભણેલા લગ્નોત્સુક યુવક-યુવતીઓ, વિધુર-વિધવા, છૂટાછેડાવાળા, સિનિયર સિટીઝન માટે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન 23 એપ્રિલને રવિવારના રોજ કરવામાં આવ્યું છે. ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ સંસ્થાના કાર્યાલય 55-ગ્રાઉન્ડ ફ્લોર, અજંતા કોમર્શિયલ સેન્ટર, આશ્રમરોડ ખાતે ઓફિસના સમયે 2 એપ્રિલ પહેલા ફોર્મ ભરીને આપી દેવા.

દેવી ભાગવત સત્સંગ સમારોહનું આયોજન

શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાનો પાટોત્સવ

જૈન સમાજ માટે જીવનસાથી પસંદગી સંમેલન

સાંઇ મંદિરમાં 51 કિલોની જ્યોત ધરાવાશે

અન્ય સમાચારો પણ છે...