તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલબોર્ડ અંતર્ગત ત્રણ શાળાઓ બંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલબોર્ડ અંતર્ગત ત્રણ શાળાઓ બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલબોર્ડ અંતર્ગત ત્રણ શાળાઓ બંધ કરવાનો નિર્ણય મંગળવારે મળેલી સ્કૂલોબોર્ડની બેઠકમાં લેવાયો હતો. જેમાં મહાલક્ષ્મી પ્રાથમિક શાળા, સૈજપુર મરાઠી શાળા અને મેઘાણીનગર મરાઠી શાળાનો સમાવેશ થાય છે. શાસનાધિકારી લગધીર દેસાઈએ કહ્યું કે, મહાલક્ષ્મી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ઓછા હતા એટલે બંધ કરાઈ હતી. જયારે મરાઠી માધ્યમના પણ બાળકો નહીં હોવાના કારણે બંધ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, સ્કૂલબોર્ડના એજન્ડામાં 33 શાળાઓમાં ચાર કરોડના ખર્ચે બિલ્ડિંગ મરામત કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી પણ કઈ 33 શાળાઓમાં કામગીરી કરાશે તેનો કોઈ ઉલ્લેખ કરાયો હતો. એક સ્કૂલ પાછળ અંદાજે 12 લાખનો ખર્ચ કરાશે.

નિર્ણય | મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની ત્રણ સ્કૂલોનું મર્જર કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો