તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |મ્યુનિ.ટેક્સ વિભાગ દ્વારા ટેક્સ નહીં ભરનારા કરદાતાઓની મિલ્કતો સીલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |મ્યુનિ.ટેક્સ વિભાગ દ્વારા ટેક્સ નહીં ભરનારા કરદાતાઓની મિલ્કતો સીલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |મ્યુનિ.ટેક્સ વિભાગ દ્વારા ટેક્સ નહીં ભરનારા કરદાતાઓની મિલ્કતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે જેના ભાગરૂપે કુલ 557 મિલ્કતો સીલ કરવામાં આવી હતી. જેમાંથી મધ્ય ઝોનમાં 138, ઉત્તર ઝોનમાં 62, દક્ષિણ ઝોનમાં 63, પૂર્વ ઝોનમાં 11, પશ્ચિમ ઝોનમાં 137 અને નવા પશ્ચિમ ઝોનમાં 146 મિલ્કતો સીલ કરાઈ છે. ચાલુ વર્ષે 13427 મિલ્કતો સીલ કરી છે અને ટેક્સની કુલ આવક રૂા.774 કરોડની થઈ છે.

કાર્યવાહી | બાકી કરદાતાઓની કુલ 557 મિલકતો સીલ કરાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો