તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ મ્યુનિ.હેલ્થ વિભાગ ફલાઈંગ સ્કવોડ દ્વારા શહેરના જુદા જુદા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |અમદાવાદ મ્યુનિ.હેલ્થ વિભાગ ફલાઈંગ સ્કવોડ દ્વારા શહેરના જુદા જુદા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ મ્યુનિ.હેલ્થ વિભાગ ફલાઈંગ સ્કવોડ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં બરફ-ગોળા, સુગર કેન્ડી વેચતા એકમો, બેવરેજીસ એકમો, શેરડીના રસ, જયુસ સેન્ટર, સીકંજી, પાણીપુરીના એકમો સામે ચેકીંગ કર્યું હતુ. મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ કહ્યું કે, અહીં હાઈજેનિક સ્થિતિમાં વિવિધ પીણાં વેચાય છે કે નહીં તેની ચકાસણી કરી હતી અને નિયમોનુ પાલન નહીં કરનારા પાસેથી કુલ રૂા.75050નો વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો તેમજ 255 એકમોને નોટિસ અપાઈ હતી અને 184 કિગ્રા બિનઆરોગ્યપ્રદ ફુડનો નાશ કરવામાં આવ્યો હતો.

પગલાં | ગરમી શરૂ થતાં બરફ, ગોળા વેચતા એકમોનું ચેકિંગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો