તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • દારૂની મહેફિલનાં 9 વિદ્યાર્થીઓનાં જામીન મંજૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની મહેફિલનાં 9 વિદ્યાર્થીઓનાં જામીન મંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દારૂનીમહેફિલ માણતા સેટેલાઇટ પોલીસના હાથે ઝડપાયેલા સેપ્ટ યુનિ.ના 9 વિદ્યાર્થીઓને સેશન્સ જજ ડી.પી.મહિડાએ રૂ. 15 હજારના શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે વિદ્યાર્થીઓને જામીન પર મુક્ત કરતા એવો નિર્દશ કર્યો છે કે, જ્યાં સુધી ચાર્જશીટ ના થાય ત્યાં સુધી દર માસના પ્રથમ સોમવારે પોલીસ સમક્ષ હાજર રહેવું. સાક્ષીઓને લોભ-લાલચ કે ધમકી આપવી નહીં. પુરાવા સાથે કોઇ ચેડાં કરવા નહીં. અને પોતાના કાયમી સરનામા સહિતની તમામ વિગતો પોલીસને આપવાની રહેશે.

સેટેલાઇટ પોલીસે દારૂની મહેફિલ માણતા સેપ્ટ યુનિ.ના 9 વિદ્યાર્થી અને 5 વિદ્યાર્થિનીઓની ધરપકડ કરી હતી. જેમાં મેટ્રો કોર્ટે 5 ને જામીન પર છોડ્યા હતાં. પરંતુ વિદ્યાર્થીઓને જેલમાં મોકલ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો